ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના ( Scholarship for SC Students ) ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓ માટે શિષ્યવૃતિ ની સહાય આપવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.
ઉદ્દેશ | અનુસૂચિત જાતિના વિધાર્થીઓની શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય. |
આવક મર્યાદા | વાર્ષિક Rs 2.50 લાખ સુધી |
પાત્રતાના ધોરણો | સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી શાળાઓમાં ભણતા ધોરણ 9/10ના વિધાર્થીઓ |
અમલીકરણ કરતી કચેરી | શહેરી વિસ્તાર | ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા | આધારકાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, શાળા છોડયાનું પ્રમાણપત્ર |