: ઉદ્દેશ :
મુનિ મેતરાજ યોજના માં અનુસૂચિત જાતિના વિધાર્થીમાં શિક્ષણનું પરમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય.
: આવક મર્યાદા :
આ ગુજરાત સરકારની યોજના માં કોઈ જ આવક મર્યાદા નથી.
: પાત્રતાના ધોરણો :
સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા વાલીનો બાળકોને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે. જેવા કે,
1. જોખમી સ્વચ્છતામાં રોકાયેલ.
2. ચામડા ઉતરડવામાં/કમાવવામાં રોકાયેલ.
3. ધો. 1 થી 10 માં ભણતો હોવો જોઇએ.
4. કયરો/નકામી વસ્તુઓ વિણવામાં/એકત્ર કરવામાં રોકાયેલ.
5. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને શિષ્યવૃત્તિ.
6. મેન્યુઅલ સફાઇ કરનાર (સેક્શન 2(i) (G)મેન્યુઅલ સ્કેવેન્જર એકક્ટ 2013 મુજબ)
: યોજના અંતર્ગત મળતી સહાય / લાભ :
ધો.1 થી 8 ડેસ્કોલર વિધાર્થીને વાર્ષિક 31.3,500
ધો.૩ થી 8 હોસ્ટેલર વિધાર્થીને વાર્ષિક રૂા. 8,000
: અરજીની પ્રક્રિયા :
www.digitalgujarat.gov.in પર Online અરજી કરવાની હોય છે
: અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારી :
શહેરી વિસ્તાર | ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
: અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા :
1. અસ્વચ્છ વ્યવસાયનો દાખલો, 2. આધારકાર્ડ, ૩. શાળા છોડયાનું પ્રમાણપત્ર, 4. જાતિનો દાખલો
Government Of Gujarat (ગુજરાત સરકાર) schemes ની વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.